ગુજરાતી સુવિચાર શાળા માટે - ૧૫/૦૭/૨૦૨૩
•─────────────•
1. સુવિચાર ✍ 🌼
•─────────────•
🌸⛳જીવન માત્ર ત્રણ પાના નું છે. પ્રથમ અને છેલ્લું પાનું ભગવાને લખ્યું છે. પ્રથમ પાનું *જન્મ*
છેલ્લું પાનું
*મૃત્યુ*
આપણે ખાલી વચ્ચેનું પાનું ભરવાનું છે.
*પ્રેમ. વિશ્વાસ. અને હાસ્યથી.*⛳ 🌼
═══▫️❀▫️════•.
● ☕️ શુભ સવાર 🫖●
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો